WhatsApp UPI cashback

WhatsApp UPI Cashback


Use Amazon Pay and get sure cashback and voucher on your first transaction

 Click here 👉 Amazon pay

       WhatsApp  Payments  ફીચર જે થોડાં સમય પહેલાં WhatsApp દ્વારા પણ ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું. WhatsApp  Payments નો ઉપયોગ વધતાં હવે તે  ગ્રાહક માટે ઘણી ઓફર્સ લઇ ને આવ્યું છે .

      WhatsApp Payment નો ઉપયોગ કરો છો તો WhatsApp દ્વારા Cashback મળશે. આ ઑફર્સ નો લાભ લેવાં માટે WhatsApp અલગ-અલગ સ્કીમ લઈને આવ્યું છે. આ માટે જો ત્રણ અલગ-અલગ કોન્ટેક્ટ સાથે Payment કરવાં પડશે જેથી Cashback નો લાભ મળેવી શકાય. આ એપ થી First 3 Payment પર Cashback મળી શકે છે. WhatsApp નાં માધ્યમ થી UPI - યૂનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (Unified Payments Interface) દ્વારા અલગ-અલગ કોન્ટેક્ટ ને Money Transfer કરી દરેક વખતે 11 Rs Cashback મળશે . આ રીતે ત્રણ વાર કરી Rs. 33 Cashback નો ફાયદો મળશે.

        WhatsApp કંપની એ જણાવ્યું છે કે આ Cashback માત્ર એજ યુઝર્સ ને મળશે જેમને WhatsApp માં બેનર કે ગિફ્ટ આઇકોન જોવા મળશે. જો Whastapp માં આવું દેખાય તો તમે Cashback claim કરી શકો છો.  

 

WhatsApp Payment Account Open કરવાની પ્રક્રિયા

  • WhatsApp Payment માટે રજીસ્ટ્રેશનકરવાનું રહેશે.
  • રજીસ્ટ્રેશન માટે બેન્ક એકાઉન્ટ અને તેની સાથે લિંક મોબાઈલ નંબરની જરૂર પડશે.
  • WhatsApp જમણી તરફ ત્રણ ડોટ પર ક્લિક કરવું. જ્યાં Payment નાં વિકલ્પ પર ક્લિક કરવું.
  • ત્યાર બાદ યુઝર્સ નું જે બેન્ક માં એકાઉન્ટ છે એ ક્લિક કરવું તેમજ અન્ય માહિતી આપવાની રહેશે.
  • રજીસ્ટ્રેશન પૂર્ણ કરવા માટે એપ્લિકેશનને ફોન અને મેસજ ની પરવાનગી ન આપેલ હોય તો એ પરવાનગી આપવા ની રહેશે.
  • ત્યાર બાદ UPI પાસકોડ બનાવવાનો રહેશે.
  • જો યુઝર્સ પાસે પહેલાંથી જ UPI પાસકૉડ હોય તો તેનો ઉપયોગ કરવાનો રહેશે. 

Post a Comment

0 Comments