ચાલો જાણીએ કેવી રીતે મળશે ગુજરાતના સૌથી મોટા અખબારમાં કામ કરવાની તક!
ગુજરાતના સૌથી મોટા અખબાર એટલે, દિવ્ય ભાસ્કર . દિવ્ય ભાસ્કર આપે છે ગુજરાતના સૌથી મોટા અખબારમાં કામ કરવાનો અવસર.
દિવ્ય ભાસ્કર આપી રહ્યું છે જર્નલિઝમ માં ફેલોશિપ કરવાની તક. આ અંતર્ગત જે પસન્દગી પામશે તેમને 15 મહિના સુધી દિવ્ય ભાસ્કર અખબાર અને ડિજિટલ ન્યૂઝરૂમ માં કામ કરવાની તક આપવાં માં આવશે. આ દરમિયાન Rs 25,000 નું મહિને વેતન આપશે. જો તમને પણ પત્રકારત્વ તેમજ દિન-પ્રતિદિન ની ઘટના ને સમજવાની તેમજ પારખવાની રુચિ ધરાવતાં હોવ તો દિવ્ય ભાસ્કર માં જર્નલિઝમ માં ફેલોશિપ કરવાની તક મળશે.સ્ટાઇપેન્ડની સાથે ફેલોશિપ પૂર્ણ થતાં ભાસ્કર સાથે કામ કરવાની તક પણ મળી શકે છે . રજિસ્ટ્રેશન 1 જૂનથી 30 જૂન સુધી થશે. ફેલોશિપ પહેલી સપ્ટેમ્બર 2022થી શરૂ થશે.
જરૂરી લાયકાત
- મહત્તમ વયમર્યાદા 30 વર્ષ
- સ્નાતક/અનુસ્નાતક
- ગુજરાતી વાંચવા, લખવા અને સમજવાની ક્ષમતા હોવી જરૂરી છે.
આ રીતે અરજી કરો
- અરજી ઓનલાઇન Google forms થી કરવાની રહેશે. 👉 Apply Now
- જેટલી અરજી આવી હશે એનું ભાસ્કરની પેનલ દ્વારા મૂલ્યાંકન કરાશે.
- ત્યાર બાદ પસંદગીપ્રાપ્ત ઉમેદવારને ઇન્ટરવ્યુ માટે બોલાવાશે. આખરી નિર્ણય પેનલ ઇન્ટરવ્યુને આધારે થશે.
- વધુ માહિતી માટે નીચે આપેલી લીંક ક્લિક કરો
0 Comments