રસાયણ વિજ્ઞાન માં આવતી કાર્બનિક રસાયણિક પ્રક્રિયાઓ ના ત્વરિત પુનરાવર્તન માટે
ની PDF ની લિંક નીચે સ્ક્રોલ કરતાં મળશે .
આ PDF માં કાર્બનિક રસાયણ વિજ્ઞાન નીચે મુજબ ના પાઠો નો સમાવેશ છે :
( 1 ) આલ્કેન અને એરીનના હેલોજન વ્યુત્પન્ન
( 2 ) આલ્કોહોલ, ફીનોલ અને ઇથર
( 3 ) આલ્ડીહાઈડ , કીટોન અને કાર્બોક્સીલીક એસીડ
( 4 ) નાઈટ્રોજનયુક્ત સંયોજનો
( 5 ) જૈવિક અણુઓ
( 6 ) પોલીમર
( 7 ) રોજીંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન
👇 લિંક 👇
0 Comments